જો તમે કોઇ કોર્ટ કચેરીના કેસમાં ફસાયા છો તો એક મંદિર વિશે તમને જણાવીએ... જે મંદિરમાં માતાજીની પૂજા કરવાથી તમને કોર્ટ કચેરીના કેસમાં જીત થશે... જીં હા... આ વાત છે બિહારના ગયા શહેરની.... અહીં માતા બગલામુખીનું ભવ્ય મંદિર આવેલું છે..