રશિયા અને ભારત સાથે મળી અવકાશ ક્ષેત્રે વગાડશે ડંકો: PM મોદી
રશિયા પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી મોદીએ ઈકોનોમિક ફોરમમાં કર્યુ સંબોધન. કહ્યું- રશિયાના વિકાસમાં ત્યાં વસવાટ કરતા ભારતીયોનો પણ મહત્વનો ફાળો છે.