ફ્રાન્સમાં `નમો નમો`, પીએમ મોદીએ કર્યું ભારતીય સમુદાયનું સંબોધન
જી-7 સંમેલન માટે ફ્રાન્સ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાત થઈ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જમ્મુ અને કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું. તેમણે કાશ્મીર મુદ્દે કહ્યું કે કાશ્મીર મુદ્દે કોઈ પણ ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી. તેમણે કહ્યું કે તે ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે.