PM મોદીએ કહ્યું, એક લડાઇથી નહીં સુધરે પાકિસ્તાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ઇન્ટરવ્યૂ 2019 ચૂંટણીનો એજન્ડા નક્કી કરનાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પહેલા દિવસે જ એલાન કર્યું છે કે આગામી ચૂંટણીમાં જીત ભાજપની જ થવાની છે. કારણ કે જનતાને એમના પર ભરોસો છે. એક એક સળગતા સવાલો અંગે પીએમ મોદીએ ખુલ્લા મને જવાબ આપ્યા. દરેક જવાબ જાણે વિપક્ષ માટે એક સવાલ સમાન હતો. મોદીએ કહ્યું કે, વિપક્ષ ડરી રહ્યો છે અને એટલે જ તે મોદી મેજીકનું નામ લેતો નથી. આ મોદી મેજીક એ બીજુ કંઇ નથી પણ જનતાનો એમના પર ભરોસો છે એ છે.
प्रधानमंत्री नरेंद्र मोदी का यह इंटरव्यू 2019 के चुनाव का एजेंडा तय करने वाला है. पीएम ने साल के पहले दिन ही ऐलान कर दिया कि आम चुनाव में जीत बीजेपी की होगी क्योंकि जनता का भरोसा उन पर है. एक-एक सुलगते सवाल पर पीएम मोदी ने बेबाकी से जवाब दिया. हर जवाब विपक्ष पर एक सवाल की तरह था. मोदी ने कहा कि विपक्ष डर रहा है इसलिए वो मोदी मैजिक का नाम लेता है. ये मोदी मैजिक कुछ और नहीं, जनता का उन पर भरोसा है.