એકતા દિવસ : સરદાર પટેલ જયંતિ, કેવડિયા પહોંચ્યા પીએમ મોદી, જુઓ Video
સરદાર પટેલની 144મી જયંતી (Sardar Vallabhbhai Patel) પર આજે પીએમ મોદી (PM Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ કરી હતી. એક વર્ષ પહેલા આજના દિવસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે એક વર્ષ બાદ પીએમ મોદીની હાજરથી કેવડિયા કોલોનીમાં નવો જુસ્સો જોવા મળ્યો છે. તેઓએ સરદાર પટેલના સ્ટેચ્યુને નતમસ્તક કરીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.