વડાપ્રધાન મોદીનું પેરિસમાં વ્હોરા સમાજ દ્વારા સ્વાગત, કરી ગુજરાતીમાં વાતચીત
ફ્રાન્સના રાજકીય પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભવ્ય સ્વાગત થયું. પેરિસના એરપોર્ટ પર ગુજરાતના વ્હોરા મુસલમાનોએ ત્રિરંગા સાથે પીએમ મોદીનું જોરદાર સ્વાગત કર્યું. આ દરમિયાન ભારત માતા કી જયના નારા પણ લગાવ્યાં.