PM મોદીએ રથયાત્રાને લઈને કઈ પરંપરાને જાળવી રાખી,જુઓ વીડિયો
પીએમ મોદીએ ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરે મોકલાવ્યો પ્રસાદ. સીએમ બન્યા ત્યારથી જગન્નાથ મંદિરે પ્રધાનમંત્રી મોદી મોકલે છે પ્રસાદ.પરંપરા જાળવી રાખતા પ્રધાનમંત્રી બન્યા બાદ પણ PM મોદીએ મંદિરે મોકલ્યો પ્રસાદ.