ટ્રંપના સંબોધન બાદ PM મોદીએ કહ્યું-`તમે જ્યાંથી ભારતીયોને સંબોધિત કર્યાં...`
ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું ત્યારબાદ પીએમ મોદીએ તેમનો આભાર માન્યો અને કહ્યું કે તમે જ્યાંથી ભારતીયોને સંબોધિત કર્યાં તે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે.