PM મોદીએ શરૂ કરી નવી પરંપરા, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જઈને આપી શહીદોને શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગણતંત્ર દિવસે 48 વર્ષ જૂની પરંપરાને તોડીને નવો ચીલો શરૂ કર્યો. તેમણે યુદ્ધવીરોની શહાદતને સલામ કરવા ઈન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ નહીં પરંતુ ત્યાં બાજુમાં નવા બનેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે દેશના પહેલા સીડીએસ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખો હાજર રહ્યાં હતાં.