વડાપ્રધાને ભાષણમાં ડિફેન્સ માટે કરી મોટી જાહેરાત
દેશ આજે 73મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન તરીકે તેઓ દેશને છઠ્ઠીવાર સંબોધિત કરશે. આ પહેલા આ પહેલા તેમણે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને તેમના ભાષણમાં સંરક્ષણ ખાતા વિશે મહત્વની જાહેરાત કરી છે.