PM Modi Birthday: નર્મદા ડેમ પાસે વડાપ્રધાને માણી સફારી કારની સવારી
PM Modi Birthday : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં નવી ડેવલપ કરાયેલી ઈકો ટુરિઝમ સાઈટ, રીવર રાફટિંગ સાઈટ, જંગલ સફારી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીની મુલાકાત લેશે. આ બાદ તેઓ નર્મદા ડેમ પહોંચીને નર્મદા મૈયાના નીરના વધામણાં કરશે. તેઓ ડેમ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેમણે સફારી કારની મજા માણી લીધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં નવી ડેવલપ કરાયેલી ઈકો ટુરિઝમ સાઈટ, રીવર રાફટિંગ સાઈટ, જંગલ સફારી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીની મુલાકાત લેશે. આ બાદ તેઓ નર્મદા ડેમ પહોંચીને નર્મદા મૈયાના નીરના વધામણાં કરશે. તેઓ ડેમ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેમણે સફારી કારની મજા માણી લીધી હતી.