CISF સમારોહમાં બોલ્યા PM મોદી, `પાકિસ્તાન પાસે યુદ્ધ લડવાની ક્ષમતા નથી`
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50માં સ્થાપના દિવસે આયોજિત કરાયેલા એક સમારોહમાં ભાગ લીધો. આ માટે તેઓ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમાં સીઆઈએસએફના 5મા બટાલિયન કેમ્પ પહોંચ્યા હતાં. પીએમ મોદીને અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું.