Pariksha Pe Charcha 2020: દેશના યુવાઓ શું કરી શકે તે જાણી આનંદ આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે `પરીક્ષા પે ચર્ચા` કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન હતી. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. ત્યારે આજે પીએમ મોદીએ વિવિધિ ટિપ્સ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી ભાર ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો પીએમ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ....
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના તોલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી હતી. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા પે ચર્ચાની આ ત્રીજી એડિશન હતી. આ કાર્યક્રમ એ ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇને પરીક્ષા આપી શકે. ત્યારે આજે પીએમ મોદીએ વિવિધિ ટિપ્સ આપીને વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી ભાર ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણો પીએમ મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ....