પીએમ મોદીનું `મિશન ફ્રાન્સ`, જુઓ શું રહેશે વિદેશ પ્રવાસનો મુખ્ય એજન્ડા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના પ્રવાસે ફ્રાન્સ જવા રવાના થયા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે દ્વીપક્ષીય વાર્તા કરશે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, રક્ષા, દરિયાઈ સુરક્ષા, આતંકવાદના ઉકેલ માટે અને અસૈન્ય પરમાણુ ઉર્જાના વિસ્તારમાં સહયોગ મજબૂત કરવા વિશે ચર્ચા કરાશે.