વડાપ્રધાન મોદી સાથે `તાડાસન` નો કરો અભ્યાસ
21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર યોગનો એનિમેટેડ વીડિયો શેર કરીને લોકોને તાડાસન શિખવાડી જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગઈકાલે પણ પીએમ મોદીએ ત્રિકોણાસનનો વીડિયો શેર કર્યો હતો.
21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર યોગનો એનિમેટેડ વીડિયો શેર કરીને લોકોને તાડાસન શિખવાડી જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગઈકાલે પણ પીએમ મોદીએ
ત્રિકોણાસનનો વીડિયો શેર કર્યો હતો.