હ્યૂસ્ટનમાં ભારતીયોને સંબોધન કરશે પીએમ મોદી, જુઓ વિશેષ અહેવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી)(Narendra Modi) સાત દિવસના અમેરિકાના પ્રવાસ અંતર્ગત શનિવારે હ્યુસ્ટન (Houston) પહોંચ્યા. અહીં આજે હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં 50,000થી વધુ પ્રવાસી ભારતીયોને તેઓ સંબોધન કરશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે મંચ શેર કરશે. પહેલા જ દિવસે પીએમ મોદીની હાજરીમાં ભારત અને અમેરિકાની એનર્જી કંપનીઓ વચ્ચે LNGને લઈને મોટી ડીલ થઈ.