વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું, કાશ્મીર ભારત અને પાકનો દ્વિપક્ષીય મુદ્દો
જી7 સમ્મેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મુલાકાત યોજાઇ હતી. મુલાકાત દરમિયાન મોદીએ સ્પષ્ટ વાત કરી અને કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના મુદ્દો દ્વિપક્ષીય છે અને કોઇ દેશને તેમાં કષ્ટ લેવાની જરૂર નથી. ટ્રમ્પે પણ તેમની વાતનું સમર્થન કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી પર તેમને સંપુર્ણ વિશ્વાસ છે. મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા બંન્ને લોકશાહી મુલ્યો સાથે લઇને ચાલનારા દેશો છે. કોઇની પણ સાથે ચાલી શકે છે અને યોગદાન આપી શકે છે. આવા અનેક વિષયો પર ઉંડાણ પુર્વક વાતચીત થતી રહે છે.