જુઓ પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે કેમ નહીં થાય મુલાકાત
13 અને 14 જૂને શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે નહીં થાય કોઈ મુલાકાત, બંને દેશોના પીએમ વચ્ચે બેઠકનું નથી કોઈ આયોજન, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા