અમેરિકાથી પરત ફરી રહેલા PM મોદીના ભવ્ય સ્વાગતની તૈયારી
નરેન્દ્ર મોદી અઠવાડીયાની અમેરિકા યાત્રાબાદ થોડા જ સમયમાં નવી દિલ્હી પરત ફરવાનાં છે. પાલમ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) તેમના સ્વાગતમાં અનેક કાર્યક્રમ આયોજીત કર્યા છે. પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ધરતી પર જે પ્રકારે દેશનું ગૌરવ વધાર્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના મંચથી પાકિસ્તાનને બેનકાબ કર્યું છે, તેને જોતા એક મોટી ઉજવણીની તૈયારી કરવામાં આવી છે.