તમે ઘણા ઝેરીલા જીવ વિશે સાંભળ્યું હશે પરંતુ ક્યારેય બ્લૂ રિંગ ઑક્ટૉપસ વિશે સાંભળ્યું છે? આ જીવ એકવારમાં એટલું ઝેર બહાર કાઢે છે જેનાથી 20 લોકોના મોત થઇ શકે છે.