દારૂ મામલે રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. સતત બીજા દિવસે પ્રોહિબિશનની ડ્રાઈવ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. શહેરના કુબલિયા પરા વિસ્તારમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી હતી. એસીપી કક્ષાના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા હતા. દેશી દારુના અડ્ડા પર પોલીસે કરી ડ્રાઇવ