સુરતકાંડ: ઘટના સ્થળ પર બેકાબુ થતી ભીડ પર પોલીસનો હળવો લાઠીચાર્જ
સુરત આગકાંડ બાદ ઘટના સ્થળ પર લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ રહ્યા છે. લોકોમાં તંત્ર સામે આક્રોશ પણ એટલો જ જોવા મળી રહ્યો છે. તેવામાં ટોળું ભેગુ થતા અટકાવવા માટે પોલીસને હળવા લાઠીચાર્જની ફરજ પડી હતી.