અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં એક સપ્તાહ સુધી ડ્રાઈવ યોજવામાં આવી છે. DGP શિવાનંદ ઝાએ કર્યા રાજ્યમાં ડ્રાઈવ માટે આદેશ આપ્યા છે. આજની ડ્રાઇવનો વિરોધ કરી રહેલા ટોળાઓમાંથી પોલીસે ત્રણ મહિલાઓની અટકાયત કરી હતી. સરદારનગરના છારા નગરમાં પોલીસનો ખૂબ વિરોધ જોવા મળી રહ્યો હતો.