એલર્ટનાં પગલે વડોદરાનાં ભીડવાળા સ્થળો પર પોલીસનું સર્ચઓપરેશન
વડોદરામાં એરફોર્સ સ્ટેશન નજીક બે શંકાસ્પદ દેખાયાનાં ફોન બાદ પોલીસ દોડતી થઇ છે. જો કે તપાસ દરમિયાન કાંઇ મળી આવ્યું નહી હોવા છતા પોલીસ એલર્ટ પર છે. પોલીસ હાલ ભીડભાડવાળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.