પકડાઈ જવાની બીકે માફીયાઓએ ગુજરાતના મધદરિયે ફૂંક્યું 500 કરોડનું ડ્રગ્સ, Video
ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો હંમેશાથી ઘૂસણખોરી માટે ચર્ચામાં રહ્યો છે. ત્યારે પોરબંદરના સમુદ્રમાં ગુજરાત એટીએસ અને ડ્રગ માફીયાઓ વચ્ચે મધદરિયે ઘર્ષણ થયું હતું. ત્યારે માફિયાઓએ ડ્રગ્સથી લદાયેલી બોટને ઉડાવી દીધી હતી. આ બોટમાં 500 કરોડનું ડ્રગ્સ જહાજમાં લદાયેલું હતું. આ સમગ્ર મામલે 9 લોકોની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનનો નાગરિક હામિદ અન્સારી તેના દ્વારા કન્સાઈનમેન્ટ મોકલાયું હતું.