મહા વાવાઝોડાની પોરબંદરના દરિયા કિનારે કેવી છે અસર, જુઓ વીડિયો
પોરબંદર `મહા` વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટ તંત્ર એલર્ટ પર છે જેના ભાગરુપે પોરબંદર જિલ્લાની રજીસ્ટર્ડ થયેલ તમામ 4229 બોટો પરત બોલાવી લેવામાં આવી છે.રાજ્યના જુદા-જુદા બંદરો પર પોરબંદર જિલ્લાની વિવિધ બોટોને લાંગરી દેવાઈ છે જેમાં પોરબંદર બંદર પર 3481,ઓખામાં 100 વેરાવળ ખાતે 300,રત્નાગીરી 200 અને જખૌ બંદર પર 148 બોટોને લાંગરવામા આવી.પોરબંદર બંદર અને ઝેટી પર 3481 જેટલી બોટોના ખડકલાના કારણે બંદર સંપૂર્ણ બોટોથી ભરાયેલ જોવા મળી રહ્યુ છે.
પોરબંદર "મહા" વાવાઝોડાને લઈને જિલ્લા વહીવટ તંત્ર એલર્ટ પર છે જેના ભાગરુપે પોરબંદર જિલ્લાની રજીસ્ટર્ડ થયેલ તમામ 4229 બોટો પરત બોલાવી લેવામાં આવી છે.રાજ્યના જુદા-જુદા બંદરો પર પોરબંદર જિલ્લાની વિવિધ બોટોને લાંગરી દેવાઈ છે જેમાં પોરબંદર બંદર પર 3481,ઓખામાં 100 વેરાવળ ખાતે 300,રત્નાગીરી 200 અને જખૌ બંદર પર 148 બોટોને લાંગરવામા આવી.પોરબંદર બંદર અને ઝેટી પર 3481 જેટલી બોટોના ખડકલાના કારણે બંદર સંપૂર્ણ બોટોથી ભરાયેલ જોવા મળી રહ્યુ છે.