પ્રભાસે પરંપરાગત પોશાકમાં તિરુમાલા મંદિરની મુલાકાત લઈ મેળવ્યા આશીર્વાદ
અભિનેતા પ્રભાસ સોમવારે સાંજે તેની આગામી મૂવી ટીમના સભ્યો સાથે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા તિરુપતિ એરપોર્ટ પર પહોંચ્યા પછી રોડ માર્ગે તે પહાડીની ટોચ પર તિરુમાલા બાલાજી મંદિર પહોંચ્યા. મંગળવારે વહેલી સવારે તેમણે ક્રૂ સાથે શ્રી ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કર્યા હતા.