વડાપ્રધાનના આગમન પૂર્વે કેવડિયામાં તૈયારી પુરજોશમાં
વડાપ્રધાનના આગમન પૂર્વે કેવડિયામાં તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. કેવડિયામાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ૨ આઇજી, ૮ એસપી, ૨૫ ડીવાયએસપી, ૧૦૦ પીઆઇ, પીએસઆઇ, જીઆરડી, હોમગાર્ડ સહિત બે હજાર પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાશે એવી પ્રાથમિક માહિતી મળી છે.