મહા વાવાઝોડાને નાથવા વલસાડ અને કચ્છ તૈયાર
ગુજરાત પર મહા વાવાઝોડા (maha cyclone) નો ખતરો હાલ લગભગ ટળી ગયો છે. આ વાવાઝોડનું ગુજરાતમાં ટકરાવાનું છે તેવા લેટેસ્ટ અપડેટ મળ્યા છે. મહા વાવાઝોડાનું સંકટ ગુજરાતમાંથી ટળ્યું છે પરંતુ મહા વાવાઝોડાની અસરથી વરસાદની આગાહી યથાવત રહેશે. આ સંજોગોમાં વલસાડ અને કચ્છનું તંત્ર ખડેપગે છે.