નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રીની વિવિધ વિભાગો સાથે બેઠક યોજાશે. કૃષિ વિભાગ સાથે ખેડૂતલક્ષી યોજનાઓ અંગે પણ બેઠક યોજવામાં આવશે. આગામી એક સપ્તાહ સુધી વિવિધ વિભાગો સાથે બેઠક. બેઠકમાં વિભાગોની જરૂરીયાતો અને નવી યોજનાઓની ચર્ચા થશે.