મોલ-મલ્ટિપ્લેક્સ સંચાલકો વસુલી શકશે પાર્કિંગ ચાર્જ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોલ અને મલ્કિપ્લેક્સમાં પાર્કિંગ મુદ્દે અપાયેલા ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. જેના પગલે સુપ્રીમે વચગાળાની રાહત આપતા સુનાવણી પુર્ણ ન થાય ત્યાં સુધી એક કલાક માટે ફ્રી પાર્કિંગ અને ત્યાર બાદ પાર્કિગનો ચાર્જ વસુલવા માટેની છુટ મોલ અને મલ્ટિપ્લેક્સ એસોસિએશનને આપી છે. કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં પાર્કિંગ મુદ્દે સરકાર અને અને એસોસિએશન વચ્ચે વિવાદ થયો હતો.જેના પગલે મુદ્દે કોર્ટમાં પહોંચ્યો હતો.