મહારાષ્ટ્રનું મહાભારત પહોંચ્યું SC, રાષ્ટ્રપતિ શાસન સામે શિવસેનાની અરજી પર સુનાવણી
મહારાસ્ટ્ર (Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshari) દ્વારા શિવસેના (Shiv Sena)ને સરકાર રચવા માટે ફક્ત 24 કલાક આપવા વિરૂદ્ધ પાર્ટી દ્વારા દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે સુનાવણી કરશે. કોર્ટે એ પણ જોશે કે અરજી પર તાત્કાલિક સુનાવણીની જરૂરી છે કે નહી.