નીતિન પટેલના આરોપ સામે કોંગ્રેસનો વડતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહિલા ઉમેદવારોની માગ મામલે સરકારે કોઇ પગલા લીધા નથી. ભાજપના નેતા માત્ર ગેરમાર્ગે દોરે છે.