ગૌરવ દહિયા કાંડની પીડિતાએ કરી પ્રેસ કોન્ફરન્સ, મૂક્યા ચોંકાવનારા આરોપ
સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયા કેસમાં રોજ નવા નવા વળાંકો આવી રહ્યાં છે. ગઈકાલે સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાને હાઈકોર્ટે મોટી રાહત આપી હતી. હવે, તેમની સામે કરવામાં આવેલા કેસમાં ગુજરાત પોલીસ તપાસ કરશે નહીં. માત્ર દિલ્હીની પોલીસ જ તપાસ કરશે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં ફરિયાદી મહિલા લીનુ સિંહ મીડિયા સામે ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા.