તહેવાર પૂર્વે સિંગતેલના ભાવમાં વધારો, જુઓ શું કહે છે રાજકોટ અને વડોદરાની ગૃહિણીઓ
નવી મગફળીના તેલમાં 20 દિવસમાં 120 રૂ.નો વધારો કરવામાં આવ્યો છે અને જૂની મગફળીના તેલમાં 20 દિવસમાં 90રૂ.નો વધારો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં હજુ 50 રૂ.નો વધારો થાય તેવી શક્યતા છે.