નવરાત્રિના પર્વ પર ફૂલોના ભાવમાં થયો વધારો
અમદાવાદ ફૂલ બજારમાં તહેવારોની હવે અસર જોવા મળી રહી છે. નવરાત્રિના પર્વ પર ફૂલોના ભાવમાં વધારો થયો છે, જે ખેડૂતો માટે એક સારો સંકેત છે. તહેવારો પૂજા, શણગાર કરવા માટે ફૂલોની માગમાં વધારો થયો છે ત્યારે ભાવ પણ તે પ્રમાણે વધ્યા છે. સામાન્ય રીતે 100 રૂપિયા કિલો વેચાતા ગુલાબની હાલ કિંમત 300 રૂપિયા થઈ ગઈ છે. અમદાવાદના ફૂલ બજારમાં મહારાષ્ટ્રના નાસિક, મધ્યપ્રદેશ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટકથી આવે છે.