રાજકોટમાં લૉકડાઉન વચ્ચે તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બામાં 90 રૂપિયાનોવધારો થયો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલના ડબ્બા દિઠ 200રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલના ભાવ 2270 રૂપિયા થઈ ગયો છે.