દેવગઢ બારીયા સબજેલમાંથી 2 આરોપીઓ દીવાલ કુદી ફરાર
દેવગઢ બારીયા સબજેલમાંથી 2 આરોપીઓ દીવાલ કુદી ફરાર થયા છે. વહેલી સવારે બંને આરોપીઓ જેલની દીવાલ કુદીને ફરાર થયા છે. આ કેદીઓમાં કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા તેમજ સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર પોસ્કોનો આરોપી કૌશિક ડામોર છે.