એર ઇન્ડિયાના સર્વરમાં ખામી સર્જાતા વધી પ્રવાસીઓની મુશ્કેલી. જોકે થોડા સમય પછી સર્વર ચાલુ થઈ ગયું હોવાની કંપની તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.