સુરત શહેરના હદ વિસ્તરણ માટે કરાઇ દરખાસ્ત
સુરત શહેરના હદવિસ્તરણ માટે દરખાસ્ત કરવામાં આવી છે. 21 ગામ અને 2 નગરપાલિકાનો સમાવેશ કરાશે. મનપાના ઇલેક્શન-સેક્શન વિભાગે દરખાસ્ત મૂકી છે. સ્થાયી સમિતિ બેઠકમાં વિસ્તરણ અંગે ચર્ચા કરશે. સામાન્ય સભાની મંજૂરીએ સરકારને દરખાસ્ત કરાશે. બે લાખની વસ્તી અને 170 કિમી વિસ્તાર વધશે.