વડોદરામાં અશાંતધારાનો વિરોધ
વડોદરામાં અશાંતધારા લંબાવવાના મામલે MLAના વિરોધનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય મનીષાબેન વકીલે વિરોધ કર્યો છે. તેમણે શાંતધારાના અમલમાં ક્ષતિ રહી ગઈ હોવાનો આરોપ મુક્યો છે.