દિલ્હીની જામા મસ્જિદ બહાર ભેગા થયેલા લોકો નાગરિકતા કાયદાનો વિરોધ પ્રદર્શન કર્યો. પ્રદર્શનમાં ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર પણ હાજર હતાં.. જુમ્માની નમાજ પઢવા માટે ભેગા થયેલા લોકો બપોરે એક વાગ્યા પછી વિરોધ કરવાનો શરૂ કરી દીધો. જામા મસ્જિદના ગેટ સંખ્યા 1ની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને નારેબાજી કરવા લાગ્યાં.