બાબા આંબેડકરની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ, પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી CCTV ખંગોળવાનું શરૂ કર્યું