અમદાવાદમાં બેંક હડતાળ સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી
બેંક દ્વારા સૂચિત હડતાલ પર જવાનો નિર્ણય સામે થયેલી જાહેરહિતની અરજી મામલે હાઈકોર્ટે હડતાળને જનહિતમાં અયોગ્ય ગણાવી હતી. હાઇકોર્ટનો સરકારને નિર્દેશ સરકારી સેવા સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ હડતાળ પર જાય તો તેમની સામે પગલાં લઇ શકાય. હાઇકોર્ટની ટકોર જાહેર સેવા સાથે સંકળાયેલા લોકો હડતાળ પર ન જઈ શકે. જો હડતાળ પર જાય તો તેમના પગાર કાપી લેવા અને ખાતાકીય તપાસ પણ થઈ શકે છે. વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.