ગુજરાત રાજ્યના PUC સેન્ટર સંચાલકો કાલથી હડતાળ પર છે. સાત હજાર સેન્ટર અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા છે.