Video : ભારતે પાકિસ્તાન પર કરી સર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ-2
ભારતીય એરફોર્સે LOC ક્રોસ કરીને જૈશ-એ-મોહંમદના અનેક ટ્રેનિંગ કેમ્પને તબાહ કરી દીધા છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે પણ ટ્વિટ કરીને ભારતીય એરફોર્સના LOC ક્રોસ કરવાની વાત કબૂલી છે. જોકે, પાકિસ્તાને આ તબાહી પર ચુપ્પી બનાવી છે. ભારતીય સેના તરફથી હાલ આ મામલે કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરથી LOC ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી સમય મર્યાદામાં જ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.