કચ્છના જખૌમાં પાકિસ્તાનની બોટમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો
કચ્છના જખૌના દરિયામાંથી શંકાસ્પદ બોટ સાથે પાંચ ડ્રગ્ઝ માફિયાઓને ઝડપી લેવામાં લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને આ ડ્રગ્ઝના જથ્થા વિશે ગુપ્તચર માહિતી મળી હતી અને એના પગલે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી હતી.