અલ્પેશ ઠાકોરને નહીં લોકોએ કોંગ્રેસને મત આપ્યા હતા: રઘુ દેસાઇ
રાધનપુર (Radhanpur) અને બાયડ બેઠક (Bayad) પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપ (BJP)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય રધુ દેસાઇ મત આપવા પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું, અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ને નહીં લોકોએ કોંગ્રેસને મત આપ્યા હતા અને ઇતિહાસનું કાયમ પુનરાવર્તન જ થયા છે.