રાફેલ ડીલ અંગે સુપ્રીમનો મહત્વનો ચૂકાદો, જુઓ વીડિયો
CJI રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળીપીઠે આ મુદ્દે સુનવણી કરી હતી. રાફેલ સોદાની વિરુદ્ધ દાખલ તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સીજેઆઇ રંજન ગોગોઇએ સુનવણી દરમિયાન કહ્યું કે, આ સોદાની પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટને કોઇ જ વાંધાજનક બાબત કે ગોટાળો થયું હોવાનું નથી લાગી રહ્યું જેથી આ મુદ્દે સીટ દ્વારા તપાસ કરાવવી પણ જરૂરી નથી. આ પ્રક્રિયામાં કોઇ જ ગોટાળો થયો નથી
An investigation is not needed into the deal for 36 Rafale fighter jets, which is at the heart of a huge government-opposition row, the Supreme Court said today, dismissing petitions. The government had opposed it, questioning the court's expertise to review the Rs. 59,000-crore deal for 36 planes with French firm Dassault. The court has said the pricing details - one of the most controversial aspects of the deal -- would not be debated unless the judges think it should be in public domain.