રાઘવ ચઢ્ઢાએ મહેમાનોની સામે કરી પરિણીતીને Kiss, જુઓ વીડિયો
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા ઘણા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં હતી. આ ચર્ચાઓનો અંત તેની સગાઈ સાથે આવ્યો છે. પરિણીતી ચોપડાએ આપના યુવા નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને 13 મે ના રોજ તેમણે ધામધૂમથી દિલ્હીમાં સગાઈ કરી. તેમની સગાઈના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક નવો વિડીયો વાયરલ થયો છે જેમાં રાઘવ ચઢ્ઢા સગાઈ દરમિયાન મહેમાનોની વચ્ચે પરિણીતી ચોપડાને કિસ કરે છે. પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાની રોમેન્ટિક મોમેન્ટ નો વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Raghav Chadha kisses Parineeti in front of the guests, watch the video